ગીતશાસ્ત્ર
<
૧૩૪
>
૧૩૪
૧
હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,
યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
૨
પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો
અને યહોવાહની સ્તુતિ કરો.
૩
સિયોનમાંથી યહોવાહ,
જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.
ગીતશાસ્ત્ર
<
૧૩૪
>
© 2017 BCS